SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ I પ્રેમે ભુવનભાનુ આપી ભવિને, ‘જગવલ્લભ’ પદકારી નવ. ૧૧ ( ૯ ) (પારેવડા જાજે દાદાના દેશમાં.... એ રાગ) blur Malices Dve fuse Nie val જીવન વન મંગલ બને નવકારથી, જીવનદીપ જલતો રહે નવકારથી; જીવન રથનો એ સારથી. જીવનવન. Scaf નવકાર મંત્રની કરીએ આરાધના, નવ દિન એકાસણા તપની છે સાધના; કરીએ તરીએ સંસારથી. જીવનવન. નવકાર મંત્ર જિન શાસનનું દ્વાર છે, ચૌદ પૂરવનો એહી જ સાર છે; જીવન નૈયાના રખેવાળથી. જીવનવન. મલ્યો નવકાર જેના પાપ ઘણા ભાગીયા, સંસાર મુક્તિના ભણકારા વાગીયા; શિવસુખના સર્જન હારથી. જીવનવન. લોભ લાભ લાલચના રોગ બધા ટાળતો, દાન દયા દમન ગુણ આપી અજવાળતો; ભવ દુઃખના ભંજન હારથી. જીવનવન. સાથે નવકાર તેની ભાગે અશાતા, ટાળી અશાતા વળી આપે સુખશાતા; વિષધરના વિષ હરનારથી. જીવનવન. અડસઠ અક્ષર તીર્થયાત્રા ફળ આપતા, પામો નવિધિ એના નવપદ જાપતા; અષ્ટ સિદ્ધિના દાતારથી. જીવનવન. ૩૫ htt ૧ 1911 YD
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy