________________
દુઃખડા બધાય હરવા, સંસાર પાર કરવા; આત્માનું સુખ વરવા, અબ મંત્ર. પુણ્યોદયે.
પ્રેમે ભુવનનો ભાનુ, નવકાર મંત્ર જાણું; ‘જગવલ્લભ’ પ્રમાણું, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૧૧
fresh
( ૫ ) (સીમંધર સ્વામી રે, તમારે ગામ રે... એ રાગ)
નવકારનો તપ રે - નવપદનો જપ રે;
ં મૂકી સૌ લપ રે - કરીએ આરાધના ભાવથી.
શાસનનું ધાર રે - પૂરવનો સાર રે; હૈયાનો હાર રે – કરીએ.........
મંગલની ઈંટ રે, મુક્તિની મીટ રે; શિવપુરની સીટ રે, કરીએ....... ભવમાં સહાય રે, એની જ કહાય રે; એથી જ બચાય રે, કરીએ........ નવલી એ કાર રે, કરતી એ સાર રે; આપે ભવ પાર રે, કરીએ.......
ભીલને ભીલનાર રે, ગુરૂવર ઉદાર રે; આપે નવકાર રે, કરીએ.......
૧૦
નવકારને પામી રે, સેવે નિષ્કામી રે. સમાધિ સ્વામી રે, કરીએ.......
। રાજાને રાણી રે, બનીયા એ વાણી રે; સૂત્રની જાણી રે, કરીએ........
૩૧
13
S