________________
ન થાય : (રાગ : મંદિર છો મુક્તિતણા) ચક્રીશ કેરા ચૌદ રત્નો નવ નિધાન થકી શૂરા, ચૌદે પર્વના સાર અડસઠ વર્ણ પદ નવ છે પૂરા; નવતત્ત્વમાં જીવ ભેદ ચઉદશ ભેદ નવ શિવના કહું, નવકાર ના ‘ન’ ‘મ” ચૌદ - નવ અક્ષર તણા શરણે રહું. ૧
FEE. નમસ્કાર મહામંત્રના - ૯ ગીતો)
(હે શંખેશ્વર સ્વામી.... એ દેશી ) હે જયવંતો નવકાર જય જય શ્રી નવકાર, મહિમા તુજ મોટો (૨) તારા શરણ વિનાનો (૨) મનખો છે ખોટો. હે જયવંતો. ૧ પરમ પુણ્યના યોગથી, પામ્યો તુજ છાયા (૨) આરાધન તુજ કરતાં (૨) દીલડાં હરખાયા. હે જયવંતો. ૨T રાત દિવસ રહેતા'તાં વનમાં, ભીલ ભીલડી નરનાર (૨) મુનિવરની કરૂણાથી (૨) પામ્યો શ્રી નવકાર. હે જયવંતો. ૩ ! મહામંત્રના શરણ થકી, પામ્યા પદવી ઊચી (૨) તો પણ કદીય ન છોડી (૨) મંત્ર તણી રૂચિ. હે જયવંતો. ૪i તન મન ધન જીવન નિજ, માન્યો મહામંત્રને પ્રાણ (૨) { દુઃખડાં ટાળી ભવનાં (૨) પામ્યા શિવ કલ્યાણ. હે જયવંતો. ૫ | શ્રીમતિ નારીએ મંત્ર જપીને, ગ્રહ્યો ફણીધર કાળ (૨) I મંત્ર પ્રભાવ થકી તે (૨) બની ગયો કુલમાળ. હે જયવંતો. ૬ |