________________
સ્તવન : (પ્રભુ તારી પ્રીત મારે મનડે બંધાણી.... એ રાગ ) મળ્યો નવકાર મને શિવની એંધાણી;
| શિવની એંધાણી જાણે વિજળી ઈશાણી. મળ્યો. ૧ મેઘ વુક્યો મુજ આતમ આંગણે, પુણ્ય સુધાનો મલી શિવની નિશાણી. મળ્યો. ૨ અડસઠ અક્ષર નવપદ એના, આઠે સંપદ મહા સંપદ પીછાણી. મળ્યો. ૩ ભીલ ભીલડી એ મંત્રના નાદે, સાધી સમાધિ થયા રાજાને રાણી. મળ્યો. ૪ ચૌદ પૂરવનો સાર મજાનો, ખોલે ખજાનો જ્ઞાન ચેતના સુજાણી. મળ્યો. ૫ સર્વ મંગલમાં પહેલું મંગળ એ, દર્શન ચારિત્ર દીયે મુકિત સુજાણી. મળ્યો. સોમ તિલક શિવનારીનું પામ્યો, હૃદયે ચારિત્ર દીયે મુકિત સુજાણી. મળ્યો. પ્રેમ નવકારનો ધર્મનો ધોરી, ભુવન ભાનુ જ્ઞાન ગરીમા પ્રમાણી. મળ્યો. ૮ ચિત્ત પ્રશાંત બને મંત્ર પ્રભાવે, ભેટું ભાવે ‘જગ વલ્લભ' જાણી. મળ્યો. ૯ |
છેEFF
|