________________
કામ ક્રોધ લોભ મદ માયા, સહુ દોષ હવે તો દબાયા;
રોમે રોમે મંત્ર તણો નારો, એને જપતાં લહું ભવપારો. એસો.૪ R
પ્રેમે ભુવન ભાનુ પ્રતાપી, પંચ મંગલ પદ જપ જપી;
નમો ધર્મ પ્રભાવને પામી, ‘જગ વલ્લભ’ પદ વિસરામી. એસો.૫ પ
665
થોય (રાગ.... શંખેશ્વર પાસજી પૂજીયે)
J 將館
પરમેષ્ઠી પદ પંચક પ્રણમી, શ્રુતસ્કંધ મહાશિરદાર નમી; લેશ્યા ષટ્કાય વિવેક ધરી, રહ્યું પદ છઢે સ્નેહ કરી...૧
565 ૭મા પદનું ચૈત્યવંદન
સવ્વપાવપણાસણો, પદ સમમ નવકાર; અષ્ટ મહાસંપદ કરો, આરાધો નરનાર. મહામંત્ર નવકારનું, પ્રધાન ફળ છે એહ; સર્વ પાપનો ક્ષય કરે, દુઃખડા રહે ન રેહ. ભાગે ભાવઠ ભવ તણી, વાસન નાશન યોગે; પ્રાણ ભાવ નવકારનો, આરાધો ત્રિહું યોગે.
પ્રેમ પુણ્યની માતનો, ભુવનભાનુ નિમિત્ત; ધર્મધ્યાન પરિણામથી, ‘જગવલ્લભ’ શુભ ચિત્ત. ૪
566
૬૨