________________
થોય : (શંખેશ્વર પાસજી પૂજીએ... રાગ...)
નમો નમો લોએ સવ્વસાહૂણં, એને જપતા પાપ કરું વિફલ; નવ અક્ષર નવનિધિ આપતા, સેવ્યા સહુ તાપ મીટાવતા. ૧
FFF
૬ઠ્ઠી પદનું ચૈત્યવંદન ) મહામંત્ર નવકારનું, પદ છદ્દે સુખકાર; એસો પંચ નમુક્કારો, વિશ્વ સકલ આધાર . ૧ ર અષ્ટાક્ષર યુત પદ તણો, મહિમા અપરંપાર; અષ્ટ મહાસિદ્ધિ વરે, આરાધી નરનાર. ૨ અષ્ટ મહામદ વારીને, પાળી પ્રવચન માત; યોરા અષ્ટ કરમનો ક્ષય કરી, પાએ સુખ વિખ્યાત. ૩ પ્રેમે છઠું પદ વરો, ભુવનભાનુ ને કાજે; ધર્મ જિત પદ પંકજે, “જગવલ્લભ' નિત રાજે. ૪
- સ્તવન : (સુણો શાંતિ જિગંદ સોભાગી - રાગ) એસો પંચ નમુક્કારો જાણો, પદ છઠું હું પ્રેમે પીછાણો; સોહં સોહં જપી નવકારો, એને જપતાં લહું ભવપારો. એસો.૧ પંચમ ગતિ પામવા કાજે, પંચ પરમેષ્ઠી જપી આજે; | ચહું ચિત્ત થકી નવકારો, એને જપતાં લહું ભવપારો. એસો. ૨. નમો નમો કરું પદ પાંચે, જપ કરતાં આતમ મુજ નાચે; | મુનિ પદવીદીયે નવકારો, એને સેવી લહું ભવપારો. એસો. ૩ |