________________
ભુવન ભાનુ નવકારમાં, પ્રેમ સાધુનો સાચો; નમો ધર્મ ગુણ ગાવતાં, ‘જગવલ્લભ’ સુખ રાચો.
555
સ્તવન : (રાગ આગમની આશાતના નિવ કરીએ)
નમો લોએ સવ્વસાહૂણં પદ જપીએ, હાં રે પદ જપતાં તપને તપીએ,
હાં રે તપ તપતાં પાપો ખપીએ;
હાં રે જાવે દુર્ગતિ દૂર....નમો લોઓ. ૧
સત્યાવીશ સત્યાવીશી ગુણ ખાણો,
છે
હાં રે ષટકાયના રક્ષક જાણો, હાં રે સર્વ સાધુને પ્રેમે પીછાણો; હાં રે નિત્ય વધતું નૂર... નમો લોએ.
૨
W12480
પાંચે ઈન્દ્રિયને દમે ધરે ખાંતિ,
હાં રે કરે ચાર કષાયની કાંતી, હાં રે એ તો દ્રવ્ય ભાવ રિપુ પાંતિ; હાં રે પામે સુખ ભરપૂર...નમો લોએ.
૩
બાવીસ પરિસહને સહે અહોનિશ,
હાં રે જરી જેહને ન રાગ ને રીશ, હાં રે પ્રેમે જપીએ એ વિસવાવીશ; - હાં રે જાણો ધર્મની ધૂર.... નમો લોએ. Suya
४
ત્રિકરણ યોગે પ્રેમશું ધરી રાગ,
Ira bis bis
હાં રે પાળે રત્નત્રયી મહારાગ, હાં રે નમો ભુવન ભાનુ મહાભાગ હાં રે નમે ‘વલ્લભ’ શૂર....નમો લોએ.
૫
!FFF
*>& > !> life frein bebe Tiers ASZALİ વાહ રે વિ
60