________________
સૂરિ સમાન વખાણ કરતા, હે ભવિયા ભવમાં ન ભમો; વળી સૂત્રાર્થના પાઠ આપતા, આપે પરિણતિ દુઃખ ખમો, નમો. ૩ પચીશ પચ્ચીશી ગુણ ધારો, નિજ સ્વભાવે આપ રમો; એ ઉવજ્ઝાય ઉપાસક સાધક, ભવિયણ પામે કરણ દમો, નમો. ૪
પાઠક પૂજો પ્રેમે ચોથે, પદ તે ભુવનભાનૂપમો,
ધર્મ રસે ‘જગવલ્લભ’ ગાવે, પાવે અવિચલ પદવી સમો, નમો.૫
565
થાય : (શાંતિ સુહંકર સાહિબો સંયમ અવધારે... એ રાગ)
ચોથે પદે ઉવજઝાયનું ધરો ધ્યાન મજાનું, પચવીશ પચવીશી ગુણો ધરતા મન માનું; ભણે ભણાવે શિષ્યને એ અવિચલ કરણી, વંદુ સદા ધરી ભાવ હું શિવની નિસરણી. 555
નમો લોએ સવ્વસાહૂણં પદનું ચૈત્યવંદન
અઢી હીપમાં મુનિવરા, સાથે સર્વ પ્રકાર; જિનવર વયણા તે નમો, ભાવો ભાવ ઉદાર.
મુજ આતમ કબ પામશે, સાધુ જીવન શણગાર; । ભાંગી ભાવઠ ભોગની, કબ થાશું અણગાર.
પગ મ
115
નિશ્ચે ઉજ્જવળ ભાવે એ, મન મંદિરમાં ધાર; નવ નવ લોગસ્સ સાથીયા, ખમાસમણ નિરધાર. ૩
નવ અક્ષર પંચમ પદે, નવમ તત્ત્વ શિવ હેત; જોગ રહિત નવ એક છે, શાશ્વત સુખ સંકેત.
પડ
૪