________________
થોય (જિન શાસન વંછિત... એ રાગ) નવગુપ્તિ ધારે, પંચ મહાવત સાર, અડગુપ્તિ સમિતિ, પાળે પંચાચાર; પંચેન્દ્રિય જેન્ના, છેતા ચાર કષાય, મહામંત્રમાં નમીયે, ત્રીજે પદ સૂરિરાય.
= ELEા જ
નમો વીચારી પણ ચોવટી ચારગતિ દુ:ખ ટાળવા, ટાળી રાગ ને રીશ; ચોથું પદ ઉવજઝાયનું, નમો નમો અહોનિશ. ૧ ચાર કષાયની ચોકડી, જેહમાં માન પ્રમુખ; પાઠક વિનય સેવતાં, ભાગે થઈ ઉભુખ. સાથીયા લોગસ્સને વળી, ખમાસમણ સાત સાત; ચોથે દિન ચીવટ ધરી, કરીએ મન એકાંત. પ્રેમે ચોથે પદ વરો, વ્રત ચોથું વિખ્યાત; ભુવન ભાનુ નમો ધર્મથી, ‘જગવલ્લભ” લોકાંત. ૪
OFFF સ્તવન : (તમે પ્રભુ ગુણ ગાવો ભાવ ધરી... એ રાગ) નમો ઉવઝાયાણં નમો રે નમો
) ચોથે પદે નવકારે નમો... નમો. પાઠક પદ આરાધન કરતાં, પાપ પડલ સહુ દૂર ગમો; ધ્યાન ધરી વિઝાય તમારું, દૂર કરું મહામોહ તમો, નમો. ૧ યુવરાજા સમ આપ કહાવો, મુજ મન મંદિર માંહે રહ્યો; વિનય શિલ્પ કંડારો અજમેં, નહિ ઉપકારી આપ સમો, નમો. ૨ |
'૫૮