________________
દૂર નિવારે રાગદ્વેષને, મોહ મીટાવણહાર, હે મહા.
। કંચન વરણી કાયા નીરખી, નીત હરખે નરનાર, હે મહા.
પદ પહેલું પ્રગટાવે પ્રેમે, ભુવનભાનુ હિતકાર, હે મહા. નમો ધર્મ મહામંત્રની માળા, ‘જગ વલ્લભ’ જયકાર, હે મહા.૯
555 GP
થોય. (વંદો જિન શાંતિ... એ રાગ)
જિનપતિ અરિહાને ધ્યાવતા ધ્યાન લાગે, જિનપતિ અરિહાને દેખતાં માન ત્યાગે; જિનપતિ અરિહાને પૂજતા પાપ ભાગે, જિનપતિ અરિહાને વંદતા શાન જાગે.
565
નમો સિદ્ધાણ પનું ચૈત્યવંદન
પંચમ ગતિને પામવા, પંચમ ગતિના ધાર; આરાધો ભવિ પ્રાણીયા, નમો સિધ્ધાણં સાર. પદ અક્ષર પરિમાણ છે, લોગસ્સ પાંચ રસાળ; કાઉસ્સગથી આરાધતા, ટાળે ભવ જંજાળ. ખમાસમણ પાંચે દીયો, અંગ પંચ પ્રણિપાત; સ્વસ્તિક પંચ તિષ્ઠ કીજીયે, મન મોહક સુજાત. 34 સિદ્ધિ પ્રેમથી પામીયે, ભુવન ધર્મ મનોહાર; ‘જગવલ્લભ’ સિદ્ધિ તણો નમો ધર્મ આધાર.
૫૫
[1]
-3
flaschee
-