________________
નવકાર મહામંત્રના જ પદોના ચૈત્યવંદન – સ્તવન - થોય નમો અરિહંતાણં પદનું ચૈત્યવંદન : સકલ વિશ્વમાં સાર છે, મહામંત્ર આરાધો ભલી રીતથી, ભવજલ તારણહાર. ૧ । ky
02830 2200 340013
નવકાર;
અક્ષર સંખ્યા સમ કરો, કાઉસ્સગ લોગસ્સ કેરા; ખમાસમણને સાથીયા, ટાળે ભવના ફેરા.
। મંત્ર જપો જપ માલથી, દોય સહસ પરિમાણ; નમો અરિહંતાણ તણું, ધ્યાન ધરો ગુણખાણ. ૩૦
પ્રેમ ભુવન નવકાર છે, ચૌદ પૂરવનો સાર; જપી ધર્મ હૈયે ધરો, ‘જગ વલ્લભ’ શ્રી કાર.
65
2
• સ્તવન ઃ
(રાગ : હે શંખેશ્વરના વાસી મારા હૈયે કરજો વાસ) હે આરાધો નમો અરિહંતાણં, પદ પહેલું શ્રીકાર, હે મહામંત્રમાં ભાવે જપીએ, પહેલું પદ શ્રીકાર.
સાતે અક્ષર જપતાં જપતાં, પાપ ખપે તત્કાળ, હે મહા. । સાતે ભય ભાંજે દુઃખ નાશે, ડંખે પાપ અઢાર, હે મહા. ઈ.
| હર્ષ નથી સંસાર મહીં ઈમ, પદનો અર્થ ઉદાર, હે મહા.
3
બાર ગુણે યુત અરિહા સોહે, ચોત્રીસ અતિશય ધાર, હે મહા. ૪ અમૃત ઝરણી વાણી વહાવે, પાંત્રીસ ગુણ મનોહાર, હે મહા. ૫
૫૪