________________
॥ ૨૯ ॥ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઘોળ્યાં ઘણાં, શીલ વ્રત ભંજાવ્યાં. તે. ॥ ૩૦ । ભવ અનંત 1 ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, I તીણશું પ્રતિબંધ. તે. ॥ ૩૧ ॥ ભવ અનંત ભમતાં થકાં, કીધા I પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસીરું, તીણશું પ્રતિબંધ. I તે. ॥ ૩૨ ॥ ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ; | ત્રિવિધ ત્રિવિધ કરી વોસીરું, તીણશું પ્રતિબંધ. તે. ॥ ૩૩ II
ઇણિ પરે ઈહ ભવ પરભવે, કીધા પાપ ૧૩અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસીરું, કરું જન્મ પવિત્ર, તે. ૩૪॥ એણીવિધે
| એ આરાધના, ભવિ કરસે જેહ; સમયસુંદર કહે પાપથી, વળી !
છૂટશે તેહ. તે. ।। ૩૫ ૫ રાગ ૧૪વેરાડી જે સુણે, એહ ત્રીજી I ઢાળ; સમયસુંદર કહે પાપથી, છુટે તત્કાળ. તે. ॥ ૩૬ ॥
'
આ
卐卐卐卐卐
નિ
蜀蜀
૧ વિનાશ. ૨ નીભાડા. ૩ ખેડુત. ૪ ગાડાં ભાડે ફેરવનાર. ૫ પોઠીયાબળદ. ૬ ન આણી. ૭ ભઠ્ઠીથી ચણા વિગેરે અનાજ શેકનાર. ૮ રાડો-પોકાર. ૯ અધિક. ૧૦ દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા. ૧૧ મૂળગુણ ને ઉત્તરગુણ. ૧૨ બાજ પક્ષી. ૧૩ નઠારાં. ૧૪ વીખેરી, દૂર કરી. SA
૪૩