________________
| ભવે, દીધાં નારકી દુ:ખ, છેદન ભેદન વેદના, તાડન અતિ | | તિખ. . . ૧૫ | કુંભારને ભવે મેં કીયા, ‘નીમાહ પચાવ્યા;
તેલી ભવે તિલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં. તે. આ ૧૬ u | - હાલી ભવે હળ ખેડીયાં, ફાડ્યાં પૃથ્વીના પેટ; સુડ નિદાન - | ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે. જે ૧૭ માળીને ભવે ] - રોપીયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળકૂલનાં, લાગ્યાં પાપ તે . લક્ષ. તે. જે ૧૮ અધોવાઇયાને ભવે, ભર્યા અધિક ભાર; 1 પોઠીપ પૂઠ કીડા પડયા, દયા નાણી લગાર. તે. ૧૯ પા.
છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા | ઘણા, ધાતુવાદ અભ્યાસ. તે. તે ૨૦ / શૂરપણે રણ ઝુઝતાં, - માર્યા માણસ છંદ, મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને ,
કંદ. તે. ૨૧ ને ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; || - આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે. / ૨૨ / કર્મ અંગાર કીયા વળી, ધરમેંદવ દીધા; સમ ખાધા વીતરાગના, કૂડા કોસજ કીધા. તે. . ૨૩ બિલ્લી ભવે ઉદર લીયા, ગીરોલી ! હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જૂ લીખ મારી. તે. . ૨૪ 1
ભાડભુંજાતણે ભવે, એકેંદ્રિય જીવ; જ્યારી ચણા ગહું શેકીયા, પાડતા “રીવ. તે. જે ૨૫ . ખાંડણ પીસણ ગારના, આરંભ
અનેક રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે. ૨૬ in | | ૧૦વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઇષ્ટ વિયોગ .
પાડ્યા કીયા, રૂદન વિખવાદ. તે. તે ૨૭ સાધુ અને ! | શ્રાવકતણાં, વ્રત લઈને ભાંગ્યા; ૧૧મૂળ અને ઉત્તરતાં, મુજ ! | દૂષણ લાગ્યાં. તે. ૨૮ સાપ વીંછી સિંહ ચીતરા, ૧૨શકરા ને સમળી, હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે. 1
૪૬