________________
- પૂરાવતી આરાધના
| હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે, જાણપણું જુગતે . ભલું, ઇણ વેળા આવે, તે મુજ મિચ્છામિ દુક્કડ. / ૧ / 1 I અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધિયા; ચઉરાશી લાખ. તે ! 1 મુજ. / ૨ / સાત લાખ પૃથ્વીતણા, સાતે અપકાય; સાત 4
લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે. જે ૩ દશ પ્રત્યેક | વનસ્પતિ, ચઉદહ સાધારણ; બિ સિ ચઉરિંદ્ધિ જીવના, બે બે .
લાખ વિચાર. ત. ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; | ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી છે. જે પ ા ઇણ ભવ . [ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, | દુર્ગતિના દાતાર. તે. આ ૬ હિંસા કીધી જીવની, બોલ્યા | મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે. ૭ પરિગ્રહ 1 | મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયાં, ! 1 વળી રાગ ને દ્વેષ. તે. | ૮ | કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં ; કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિ:શંક. ૩. I ૯ | ચાડી | કીધી ચોતરે, કીધો થાપણમોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે. || ૧૦ | ખાટકીને ભવે મેં કીયા, જીવ ! | નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિનરાત. તે.. | | ૧૧ કાજી મુલ્લાને ભવે પઢી મંત્ર કઠોર, જીવ અનેક
૧ઝ ભે કીયા, કીધાં પાપ અઘોર. તે. ( ૧૨ માછીને ભવે આ માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા | પાશ. . . ૧૩ m કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવીયા, કોરડા છડી દંડ. તે. ૧૪ પરમાધામીને ===================
૪૫