SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ _ _ સિંહ સમો થઈ સંયમ આરાધુ સદા, જાણીને સત્ય ભાવ મન વચ કાયા મુજ થાય જો: કપૂર થકી પણ આતમ ઉજજવલતા વધે, એક ક્ષમા પ્રમુખ દશ ધર્મ મલે સુખ દાય જો. એવો...૨૨ જિન ઉત્તમ પદ પા તણી સેવા મલે, કારણ રૂપ નીરખવા રોજ મલે જિનરાજ જો: શાસન કીર્તિ કસ્તૂરી ખુમ્બો મલે, તો ચિંતામણિ સમ મળે મને ગુરુરાજ જો. એવો...૨૩ થી વીર વીર વીતરાગ પ્રભુના નામનો, કાર પ્રતિ પ્રદેશે થઈ રહેજો મુજ વાસ જો; કારણ કે સિદ્ધિ સુખોની વાંછા વિણ વાંછા બધી, મુજ મનમાંથી દૂર રહો તસ પાસ જો. એવો...૨૪ વિનય ચતુર્વિધ સંઘતણો મલજો મને, પછી ભકિત મળજો મુનિવર શ્રી જિનદેવ જો; લડી સુંદર શાસન મળજો શ્રી વીતરાગનું, લાલ ભવોભવ મળજો જિન ચરણની સેવ જો. એવો...૨૫ ( ચોવીસ ભગવાનના દુહા આદિનાથનો આસરો, બીજાનું શું કામ; મરૂ દે વીના પુત્રને પ્રથમ કરું પ્રણામ. ૧ અજિતનાથ આપે સહુ, કર્યા કર્મ ચક ચૂર; દર્શન દેખી તાહરું, પામું સુખ ભરપૂર. ૨ સેના નંદન સુખકરૂ, સંભવનાથ દયાળ; દયા કરો મુજ ઉપરે, છૂટે કર્મ જંજાળ. ૩ ૩૫
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy