SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, 81695%e કહી શકયા નહીં પણ તે શ્રીભગવાન જો; । તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ. ૨૦ 1 એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ. ૨૧ THE HIS ‘એવો અવસર મારો ક્યારે આવશે’ એવો અવસર મારો ક્યારે આવશે, ક્યારે જઈશું જિનવર દેવ હજૂર જો; આણા શ્રી જિનવરની શિરપર ધારીને, વિચરશું પરભાવ દશાથી દૂર જો. એવો..... ૩૧ મોહ મહામદ છાક મને છકવે ઘણું, ઢાંક્યું જેણે જીવ તણું છે ભાન જો; દૂર થશે ક્યારે પડદો એ જીવનો, પ્રાપ્ત થશે ક્યારે પોતાનું સ્થાન જો. એવો....૨ ભવાભિનંદિતા ને પુદ્ગલનંદિતા, દોય દશાનો અનાદિ છે મુજ યોગ જો; આત્માનંદ દશા અમૃતના યોગથી, અળગો થાશે ક્યારે એ મહારોગ જો. એવો..૩ Freysse 1] 7+b7+2017 106 1, II S 13 વડગામ Jy5 %*+ !
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy