SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું, | હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતા તણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂં શું માત્ર આ, જયાં ફ્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત કયાં? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ, હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ; મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી. ૨૫ ETTEE 乐际出世 * IST FEE 5 નો GEEEEE HિESE 历万国 EGE 5 GEEEEE TEE ૨૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy