SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૩) આજના એ બાળકો ) આજનાં એ બાળકો, તમે જો જો કેવા પાક્યા રે; 100 પૈસા ખરચી ખરચી અંતે, મા બાપો સૌ થાક્યા રે. આજનાં.૧ ભણાવી ગણાવી મોટા કીધા, પૈસા પાણી કીધા;] 5 કિ સુખ દુઃખ વેઠી મોટા કીધા, તોય ન ઊતર્યા સીધા રે.આજનાં.૨૩ અક્કડ થઈને ફક્કડ ફરતા, ગર્વ અપાર જ ધરતા; Tી કે જો વિનય વિવેક વિહીન બનીને, ખોટા ખરચ કરતા રે.આજનાં.૩ | 1 રંગ રાગમાં ભાન ભૂલીને, ફોગટ જિંદગી ખોતા; ડો માત પિતાને ધમકી આપે, દુઃખથી એ તો રોતા રે..આજનાં.૪ | 1 ઈન્ડીપેન ચશ્મા શૂટ પહેરી, નોવેલ રાખે હાથ; 1 કરો T અટુડેટ જેન્ટલમેન થઈને, ફરતા લેડી સાથ રે..... આજના.૫ | I અનાર્યોનું શિક્ષણ લઈને, બની ઘમંડી ફરતા ટકા | દેવ ગુરુ ને ધર્મ એ ત્રણને, હમ્બગ કહી વિસરતા રે..આજના.૬ ! બની ઠની સ્વછંદી બનીને, સીગરેટો એ પીતા; બેલગામ બકવાદો કરતા, આગમથી નહિ બીતા રે.આજના.૭ | સિનેમાના શોખીન ભારે, બોલે વગર વિચારે છે ? વ્યવહારુ નહિ જ્ઞાન ભાન, ખોટી ડિંગો મારે રે...આજના.૮ | આડું અવળું સમજાવીને, પ્રેમ લગ્ન એ કરતા; yી કાર લબ્ધિ લક્ષ્મણ કીર્તિ કહે છે, પેટ પરાણે ભરતા રે.આજના.૯ * FEBhો E EF% $ q55 REFE. HEો EFERE TET STEE ૨૭૦
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy