________________
મોહકા નશા નહિ હૈ ઉનમેં, રાગદ્વેષસે ન્યારી; બિના બિકારી મોહે પ્યારી, વોહિ હૈ કામણગારી..લાલ ( ૨) } કામ ક્રોધાદિક દોષ રહિત હૈ, નૈન ભયે અવિકારી; નિદ્રા સુપન દશા નહિ યામેં, દરસનાવરણ નિવારી..લાલ (૩)
ઓર નૈનમેં કામ ક્રોધ હૈ, બહોત ભરી હૈ ખુમારી; પરધન દેખ હરન કી ઈચ્છા, યામે હૈ હુસીયારી...લાલ. (૪)
એસા લક્ષન હૈ નયનોમેં, ક્યું પામે ભવપારી ? | યેહી વિચાર કરો દિલ અપને, હોત કર્મસે ભારી... લાલ. (૫) I
ધરમ વિના કોઈ સરણ નહિ હૈ, એસો નિશ્ચય ધારી; | વિનય કહે પ્રભુ ભજન કરો નિત, વોહિ હૈ તારણહારી.લાલ. (૬)
(૧૨૨) આજ મારા પ્રભુજી સામું જુઓને | આજ મારા પ્રભુજી સામું જુઓ ને, સેવક કહીને બોલાવો રે;
એટલે મનગમતું પામ્યો, રૂઠડા બાળ મનાવો જી. રે આજ.૧ પતિતપાવન શરણાગત વત્સલ, એ જસ જગમાં ચાહો રે; | મન રે મનાવ્યા વિણ નવી મૂકું, એહી જ મારો દાવો રે આજ.૨ | કજે આવ્યા છો સ્વામી નહી મૂકું, જ્યાં લગી તુમ સમ થાવું રે; i ો તુમ ધ્યાન વિના શિવ લહીએ, એહી જ દાવ બતાવો રે. આજ.૩ - મહા ગોપ ને મહાનિર્યામક, એવા એવા બિરૂદ ધરાવો રે; | તો આ સેવકને ઉધરવા, ઘણું ઘણું શું કહેવરાવો . આજ. ૪ - જ્ઞાનવિમલ ગુરુ નિધિનો મહિમા, એહી જ મંગળ વધાવો રે;
અચલ અભેદ પણે અવલંબી, અહર્નિશ તેરા ધ્યાન ધ્યાવું રે. આજ.૫