SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ટળવળતો તારે હાલા, સેવક હાથ ઝાલીને જી; નહિ તારો તો, જાણે તમારી લાજ રે ....ત્રિશલાના. ૭ તું હી તું હી સમરું રે, દુઃખીના બેલી આવજોજી; શરણું એક, બુદ્ધિસાગરને છે તું જ રે ....ત્રિશલા. ૮ (૧૨૦) રૂડીને રઢીયાળી રે રૂડીને રઢીયાળી રે વીર તારી દેશના રે, એ તો ભલી યોજનમાં સંભળાય; સમક્તિ બીજ આરોપણ થાય ..... રૂડીને.... ૧ થી ષટ્ મહિનાની રે ભૂખ તરસ શમે રે, સાકર દ્રાક્ષ તે હારી જાય; કુમતિ જનના મદ મોડાય.. રૂડીને.. ૨ ચાર નિક્ષેપે રે સાત ન કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત, વિજ નિજ ભાષાએ સહુ સમજાય ......... રૂડીને....૩ પ્રભુજીને ધ્યાતા રે શિવપદવી લહેરે, આતમ રૂધ્ધિનો ભોક્તા થાય; જ્ઞાનમાં લોકા લોક સમાય ...રૂડીને.૪. પ્રભુજી સરીખા દેશક કો નહિ રે, એમ સહુ જિન ઉત્તમ ગુણગાય; પ્રભુ પદ “પ” ને નિત નિત ધ્યાય... રૂડીને. ૫ (૧૨૧) લાલ તેરે નયનોં કી ગતિ ન્યારી લાલ તેરે નયનોંકી ગતિ ન્યારી, એતો ઉપશમ રસકી યારી ... (૧) |
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy