________________
રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત; પછી નર તન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત. ૭ કાળા કેશ મટી ગયા, સર્વે બનીયા શ્વેત; જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. ૮ માટે મનમાં સમજીને, વિચારીને કર વેંત; ક્યાંથી આવ્યો, ક્યાં જવું? ચેત ચેત નર ચેત. ૯ શુભ શિખામણ સમજતાં, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચલ એ જ છે, ચેત ચેત નર ચેત. ૧૦
(૯૮) હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, બિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુણ ગાનમે.હમ..૧
હરિહર બ્રહ્મ પુરંદર ઋધ્ધિ, આવત નહિ કોઉ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ સમતા રસકે પાનમેં...હમ...૨ ઈતને દિન તું નાહીં પિછાન્યો. મેરો જનમ ગયો સો અજાનમેં; અબ તો અધિકારી હોઈ બૈઠે, પ્રભુ ગુન અક્ષય ખજાનમેં..હમ.૩] ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસ કે આગે, આવત નહિ કોઉ માનમેં..હમ..૪l જિનહીં પાયા તિનહીં છપાયા, ન કહે કોઉકે કાનમેં; હું તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે કોઉ સાનમેં..હમ.૫ પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યોં, સો તો ન રહે મ્યાનમેં; વાચક જસ કહે મોહ મહા અરિ, જીત લીયો મેદાનમેં..હમ..૬
- ૨૫