SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ કલેજા જાય છે સળગી, અઢારે વરણને વળગી; હવે અળગી અમોથી થા, હવે તો હિંદમાંથી જા...અરે.. ૪ ફસાયા કંઈક ફંદામાં, દિવાનાને વળી ડાહ્યા; ઘણા મંદવાડની તું મા, હવે તો હિંદમાંથી જા ...અરે.. ૫ કર્યું તે ખૂનનું પાણી, કરી નિર્બળ અતિકાયા; અમારા હાડને કાં ખા હવે તો હિંદમાંથી જા...અરે.. ૬ (૯૫) રહો દેવી પ્રત્યે પ્રાર્થના અટક હા ! હા ! તને જગતમાં સહુએ સ્વીકારે, આબાલ વૃદ્ધ સહુનાં મુખમાં પધારે; માગે તને મુનિવરો તજતાં પથારી તુલ્ય નમો ભગવતી ચીનની કુમારી ... (૧) ખાધા વિના નિભવશે મલશે જ કાલે, તારા વિના વ્યસનીને ઘડીયે ન ચાલે; માગ્યા વિના મલી જતી નહિ ટેકવાલી... તુલ્યું.. ૨ ચૌટે દરેક ચકલે ઘરમાં ઉકાળી, જ્યાં ત્યાં તને નિરખતો જનની સવારી હેમાનમાં મિજલસે ઝટ તું જનારી ...તુલ્યું.. ૩ અસ્પર્શ રોગી સહુ હોટલમાં ભરાતી, મરા પીતાં તને બસ બધા સરખાં ગણાતાં; એઠું હું આભડછેટ ભૂલાવનારી...તુ ..... ૪ આતિથ્યમાં પણ ઘૂમી જમવું ભૂલાવ્યું, સત્કારમાં દઈ તુને જૂજ માં પતાવ્યું; કંજૂસ લોભી જનનું હિત ઈચછનારી...તુલ્યું.. ૫ રીતે
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy