________________
વીર બાળકો...વીર બાળકો ...વીર બાળકો ૧ સાચા છે વીતરાગને સાચી છે એની વાણી (૨), આધાર છે પ્રભુ આજ્ઞાને બાકી ધૂળ ધાણી (૨); જીવન શુધ્ધિ મંત્ર છે આપણો, ચાલો મંત્રિત થઈએ. એની રક્ષા.. ૨ આપણી સામે આદર્શી છે કેવા ભવ્ય ચમકતા (૨), કાલક કલ્પક કુણાલ કપર્દી કુમારપાળ મનગમતા (૨); એ ઈતિહાસોનું નવસર્જન કરવા તત્પર બનીએ. એની રક્ષા..૩ . નથી જોવાતી નથી સહેવાતી હીલના જિનશાસની (૨) મા તુજ ખાતર ફના થઈ જાશું નથી પરવા જીવનની - (૨) આશિષ દે મા જંગ જીતવા કેસરીયા સહુ કરીએ. એની રક્ષા..૪ |
(૮૭) સાચો જૈન તો તેને કહીએ સાચો જૈન તો તેને કહીએ, જીવદયાને જાણે રે, નિલભીને કપટ રહિત જે, રાગ રીશ નવિ રાખે રે; મન વચન કાયાએ નિર્મલ, તૃગાને જે જીતે રે. સાચો જૈન. ૧ હિંસા જૂઠને ચોરી છાડ, પનારી નવિ પેખે રે; પરદ્રવ્યને તૃણ સમ માને, વિષયાસક્તિને વારે રે.
જ સાચો જૈન.૨ સમભાવીને આતમરામી, પરનિંદાને ! ત્યાગી રે; મોહ માયાને જીતી જાણે, શ્રધ્ધા હૃદયે ધારે રે સાચો જૈન.૩ બૈર્ય અનુપમ વાણી ગંભીર, માન નિવાર્યું જેણે રે; અરિહંત પ્રતિમા પ્રેમે પૂજે, ધનધન આતમ તેને રે. સાચો જૈન.૪ !