SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભ વસ્તુ થાય સુલભ તિમ, મનવાંછિત મિલ જાય; દુરિત કષ્ટ સંકટ સવિ નાસે, તપથી અરિ વશ થાય. તપ. (૫) અનશન ઊનોદરિકા વૃત્તિ-સંક્ષેપ રસનો ત્યાગ; કાયક્લેશ સંલીનતા તપના, બાહ્ય ભેદે ધરો રાગ-તપ. (૬) પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય ધ્યાનોત્સર્ગ; કર્મ જલાવવા અત્યંતર તપ, કરો સહી ઉપસર્ગ. તપ. (૭) બાહ્ય અત્યંતર બાર ભેદ તપ, નિઃસ્પૃહતાએ કરાય; ગૌતમ નીતિ ગુણ કહે તપથી, તીર્થંકર પણ થાય. તપ. (૮) | (૮૫) જૈનો જાગો "જૈનો જાગો, આળસ ત્યાગો, પાળો શુધ્ધ આચાર, ! ઊંચા કુળમાં જન્મીને પણ, પાળે ન શુધ્ધ આચાર; તે નર નહિ પણ વાનર સમજો, લોક દીયે ફીટકાર રે. જૈનો.૧ રાત્રિભોજન કરવું ઘટે ના, તેહમાં દોષ અપાર; રોગ શરીરે ઉપજે મોટા, ગીધ ઘુવડ અવતાર રે..જૈનો.૨ બારમાસી ચોવિહાર કરતાં, છ માસી ઉપવાસ; ફળ પામે તે ખાતાં પીતાં, દુઃખનો હોય વિનાશ રે.જૈનો.૩ ચૂલે ચડાવ્યા વિણ જે કાચા, દૂધ દહીને છાસ; કઠોળ કે તેની વસ્તુ સાથે, ખાતાં વિદળ થાય રે..જૈનો.૪ | કેરી બિજોરા મરચાં ને લીંબુ, દોરા ને દોડીંગ;! તડકે ખૂબ સુકાવી ભરવા, જેમ સૂકેલી સીંગ રે. જૈનો.૫ । મસાલો અથાણામાં ભરીને, સૂકવ્યા વિણ નર ખાય; જીવો તેમાં ઉપજે ઝાઝા, બોળ અથાણું કહેવાય રે..જૈનો.૬ ૨૪૦
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy