SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ T સિધ્ધચક્ર પંચમ પદ ભૂષિત, નિષ્કષાયી જીવન અદૂષિત; ૧ કહે ગૌતમ નીતિ ગુણ ધાર, વંદું એ પાવનકારી. મુનિ. ૭ | (૯૧) સમ્યગ્દર્શન પદ સ્તવન સમ્યગ્દર્શન પ્રણમો ભવિયા, સવી દુ:ખ વેગે જાય રે; પાપ પંક પ્રક્ષાલન સાથે, આતમશુદ્ધિ થાય રે - સભ્ય. ૧ - આત્મરમણતા આવે જેહથી, પુદ્ગલ રમણતા ભાગે; જગહિતકારક જગજનતારક, જિનવર શ્રધ્ધા જાગે રે. સમ્યગ.૨T જે ક્રોધાદિ સકળદુઃખના, મૂળ નિમિત્ત કહાય; તે અનંતાનુબંધીનો પણ, સમકિતથી ક્ષય થાય રે...સમ્ય. ૩ અહિંસા સત્ય અચૌર્ય અમૈથુન, અપરિગ્રહ ક્ષમા સાથે; માર્દવ જુતાદિ શિવદાયક, ગુણને સમક્તિ નાથે રે. સમ્યગ.૪૫ જ્ઞાન અજ્ઞાન કહાયે જે વિણ, ચારિત્ર નવી શિવ સાધે; ભટકે જીવ અસહય દુઃખયુત, ભવસમુદ્ર અગાધે રે. સભ્ય. ૫ | ઉપશમ ક્ષયોપશમ ને ક્ષાયિક, ભવનાં દુઃખને કાપે; વાદ અક્ષય અવ્યાબાધ અનંતા, મુક્તિનાં સુખ આપે રે. સમ્ય. ૬ અર્ધા યુદગલ માંહે મુકિત, અંતર મુહર્ત ફરશે, || કૃષ્ણ શ્રેણિક જેહના અનુભાવે, તીર્થંકર થઈ તરશે રે. સમ્યગ્ન.૭ , સિધ્ધચક્ર છંઠ્ઠ પદ સેવો, સમકિત સડસઠ ભેદે કાન | ગૌતમ નીતિ ગુણ કહે સેવન, ભવભવનાં દુ ખ છેદેરે. સમ્ય.૮. (૮૨) સમ્યકજ્ઞાન પદ સ્તવન જ્ઞાન સાધો, આળસ ત્યાગો, શિવપદ લેવા જાગો રે; જ્ઞાન આરાધન દુષ્કર એમ કહી, બીકણ થઈ નવિ ભાગો રે જ્ઞાન. ૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy