________________
સુજ્ઞાન-દર્શન-ચારિત્રનાં, તપ વીર્ય આચાર જે આત્મનાં; સૂરિ પાળે પળાવે રાય, દીપક આ જગના...૨ ગુરુ છત્રીશ ગુણથી શોભતાં, નિજ આત્મ રમણે થોભતાં; રોધે આશ્રવ કર્મ ખપાય, દીપક આ જગના...૩ દીયે સારણ વારણ ચોયણા, પડિચોયણ જગ જન બોહાણા; I સદા અપ્રમત્ત અકષાય, દીપક આ જગના...૪ શુભ પડિમા વહે વળી તપ કરે, ઈક્રિય અશ્વોને વશ કરે; નવવિધ બ્રહ્મગુપ્તિ સોહાય, દીપક આ જગના... ૫ શ્રી જિનશાસન ઉન્નતિ કરા, શુધ્ધ પ્રરૂપણે જિન સમ સૂરિવરા; / જેના ગુણો સુરાસુર ગાય, દીપક આ જગના...૬ જિન જિનેશ ચંદ્ર સૂરજ ગયે, જિનમત પ્રકાશક દીપક જલેભયે; L સેવો સૂરીશ સદા સુખદાય, દીપક આ જગના...૭ ગુરુ નિર્મળ વ્રતધારી શમી, દુઃખ નાશ કરો સૂરિને નમી; ગૌતમ નીતિ ગુણ ગાય, દીપકે આ જગના...૮
* ૧થાય
આ (૭૯) ઉપાધ્યાય ૫દ સ્તવને શ્રી શાસ્ત્ર સુભાષી, અર્થપ્રકાશી, પ્રણમ્ પાઠકરાય; સંસાર ઉદાસી, હત દુઃખ રાશિ, અજ્ઞાન તિમિર હઠાય. ૧ દ્વાદશાંગ શ્રી સૂત્રને જાણે, નિત્ય કરે સ્વાધ્યાય; રસ ચાખે સૂત્ર અર્થ વિસ્તાર, અપ્રમત ઉવજઝાયરે...શ્રી. ૨ પઠન અધ્યાપન કરતાં પ્રીતે, પાળતા જિનવર આણ; તત્ત્વરમણતા ધારે પ્રબોધક, વરસે શીતલ વાણ રે. શ્રી. ૩ મહાવત ભાવના પચ્ચીશ ભાવે, પરિષદના સહનાર; સંવેગ રંગ નિમગ્ન જ રહેતા, સમતા ગુણ ભંડાર રે. શ્રી. ૪
૨૩૫