________________
-19:
1711 (૭૭) સિધ્ધ પદ સ્તવન collars of happy j સકળ કર્મ દુઃખહાર, નિર્મળ અક્ષય સુખ દાતાર; નિર્મળ સિધ્ધ નમો સખકારી ૨૩ જુદ
15 313
ગતિ સ્વભાવે, બંધન છેદે, પૂર્વ પ્રયોગે સાર; ઊર્ધ્વ ગતિ કરી એક સમયમાં, સિધ્ધ પુરે જાનાર. નિર્મલ. ૧ હું સિધ્ધ શિલાથી જોજન ઉપર, સિધ્ધ બિરાજે સાર; | સાદિ અનંતકાળ સુખ રમતાં, ભવમાં નહિ ભમનાર. નિર્મલ,૨ |
J
SIPH
PI
ક્રોધ માન માયા લોભાદિ, સ્પર્શે નહિ લગાર; દેહ, ઈન્દ્રિય, મન, આયુ નહિ જ્યાં, આહાર નહિઅંધકાર.નિર્મલ.૩ અવ્યાબાધ નિરૂપ અગોચર, મુક્ત સદાનંદ ધાર; ! figne s જ્યોતિ સ્વરૂપ રહે જ્યોતિમાં, સ્પર્શે નહિ અંધકાર. નિર્મલ. ૪ જ્ઞાન દર્શન ચારિત્ર અનંતા, વીર્ય અનંત ધરનાર; સિધ્ધ પ્રભુ નિર્મલ ગુણ દીપે, આત્મગુણે રમનાર. નિર્મલ. ૫ ઉચ્ચ પદે પરમેષ્ઠિમાં રહે, સકળ વિશ્વ જોનાર; આત્માનંદ રમાપતિ ધ્યાવો, સિધ્ધ પ્રભુ સુખકાર. નિર્મલ. ૬. - નગર સમૃધ્ધિ ભીલ જાણે તોએ, કહી ન શકે વનમાંય; ઉપમા વિણ નાણી સિધ્ધ ગુણ તિમ, કહી ન શકે જનમાંય.નિર્મલ.૭ |
I
સિધ્ધચક્ર બીજે પદ સેવો, અજરામર પદ ધાર;
ગૌતમ નીતિ ગુણ કહે શિવપ્રદ, નમો સિધ્ધ જયકાર. નિર્મલ.૮
૭૮) આચાર્યપદ સ્તવન
ગણધારી સૂરિ મહારાય, દીપક આ જગના, પાપ ધૂમ રહિત ગુરુરાય, દીપક આ જગના,
। શ્રી સિદ્ધચક્ર ત્રીજે પદે, સૂરીશ દીપે જિનવર વદે; એને સેવ્યાથી પાપ ધોવાય, દીપક આ જગના...૧
૨૩૪