SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ | જસ સડસઠ અક્ષર સવી તીરથ, અષ્ટ સંપદાધાર.. સમરો.૨ સર્વકટ દુ:ખ દુર્ગતિનાશક, મંત્રાધિપ છે એહ;[, (ર ) સુખ દુઃખ સર્વ સમયમાં સમરો, મહાપ્રભાવક સ્નેહ..સમરો. ૩ | ઋધ્ધિ સિધ્ધિ લબ્ધિનો દાયક, મહામંગળ યશકાયદા | ત્રિભુવનમાં નહિ મંત્ર એહ સમ,સુરનર પતિગુણ ગાય.. સમરો. ૪| સર્પ અગ્નિ જલ શ્વાપદ સંકટ, સ્મરતાં ક્ષણમાં જાય; તારા ગૌતમ નીતિ ગુણ કહે જિનપદ, નવનિધિ સવી સુખ થાય.સમરો.. (૭૨) અહં નમઃ સહુ જપીએ અહેં નમ સહુ જપીએ, આત્મ રમણતાએ આગળ ધપીએ; ક્ષણ ક્ષણમાં બહુ કર્મો ખપીએ, અહેં વિણ બીજું ન આલપીએના 3 હ...૧ અહૈ જાપે વિઘન સવિ જાવે, દુર્ગતિ દુઃખ વિલય સવી થાવે; સર્પ અગ્નિ ઋાપદ ભય નાવે, 2ઋધ્ધિ સિધ્ધિ પગ પગ મળી આવે ૐ હ ....૨ સિધ્ધચક્ર બીજમંત્ર એ મોટો, મંત્રોમાં એનો ન મળે જોટો; એ જપી મંત્રઘો કર્મને સોંટો, ગૌતમ નીતિ ગુણ કહે ભવ ખોટો. ૐહીં..૩ (૭૩) હે પરમાત્મન્ મુજે અંતરમાં હે પરમાત્મન્ મુજ અંતરમાં, કૃપા એવી વરસાવી રહો; | મૈત્રી કરાણા પ્રમોદ ભાવના, માધ્યશ્ચ યુત નિત્ય રહો. ૧ ૨૩૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy