________________
ચત્તારિ શરણે પવન્જામિ, અરિહંતે શરણે પવન્જામિ, | સિધે શરણે પવનજામિ, સાત્ શરણે પવનજામિ, કે વલિપન્નત્ત ધમ્મ શરણે પવજામિ.. ૩ | અરિહા શરણ, સિધ્ધા શરણં, સાહુ શરણંવરીએ; ધબ્બો શરણ પામી વિનય, જિન આણા શિર ધરીએ. ૪
અરિહા શરણં મુજને હોજો, આતમશુદ્ધિ કરવા, સિધા શરણં મુજને હોજો, રાગ-દ્વેષને હણવા; સાહૂ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા, ધમ્મો શરણ મુજને હોજો, ભવોદધિથી તરવા. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે જીવન કેરી ડૂબતી નૈયા, ભવજલ પાર ઉતારે. અરિહા શરણે..
(૭૦) જય કરનારા જિનવરા 89) જય કરનારા જિનવરા, દુઃખ હરપારા દેવ; મા પાઠ પઢું પહેલો પ્રભુ, આપ તણો નિત્યમેવ. ૧ | પ્રથમ નમું અરિહંતને, બીજા સિધ્ધ ભગવાન: ત્રીજા શ્રી આચાર્યને, ઉપાધ્યાય ગુણવાન. ૨ સાધુ સુંદર લોકમાં, સાધવીઓ શણગાર; ધન્ય ગુરુ મા-બાપને, વંદુ વારંવાર. ૩
(૭૧) સમરો મહામંત્ર નવકાર નહી સમરો મહામંત્ર નવકાર, એ છે જિનશાસનનો સાર; I એનો મહિમા અપરંપાર, નવપદધર એ મોક્ષદાતા૨. સમરો. ૧ / | ચૌદ પૂર્વ સહ સર્વશાસ્ત્રનો, સારે અર્થ ભંડાર,
Nathuniyjsc
૨૩)