________________
(૬૮) મહાવીર સુકાની થઈને !
( 1 મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મધદરિયે ડોલતી, સાચો કિનારો અમને બતાવ, તું છે જીવનનો સારથી, જીવન નૈયા ભવસાગરમાં ડોલતી,
આશાની આભમાં અંધારે ઝૂલતી; વાગે માયાના મોજા અપાર, હાંકુ તારા આધારથી..મહાવીર.૧૫ વૈભવના વાયરા દિશા ભૂલાવતા,
પછી || આશાના આભલા મનને ડોલાવતા; | તોફાન જાગ્યું છે દરિયા મોજાર, હોડી હલકારા મારતી..મહાવીર.૨] I ઊંચે છે આભ અને નીચે છે ધરતી,
માન્યો છે એક મેં સાચો તું સારથી; જૂઠો જામ્યો આ સઘળો સંસાર, જીવું છું હું તારા આધારથી.મહાવીર.૩. કાયાની દાંડીનું કાઢ્યું છે લાકડું, ફઈ
રહી છે ઈ તું છે મદારી અને હું છું તારું માંકડું; 1 દોરી ભક્તિની જાલી કિરતાર, નીકળું હું ખોટા સંસારથી...મહાવીર.૪|| I તોફાની સાગરમાં નૈયાને તારજો,
[12 9 છેલ્લી અમારી પ્રભુ અરજી સ્વીકારજો; | પ્રભુ દર્શન દેજો તત્કાળ, છૂટું હું તારા વિયોગથી....મહાવીર. ૫ /
(૬૯) ચત્તારિ મંગલમ ચરારિ મંગલ, અરિહંતા મગંલ, સિધા મંગલ સાહૂ મંગલં, કે વલિપન્નત્તો ધમ્મો મંગલ. ૧ ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિધ્ધા લોગુત્તમા સાહૂ લાગુત્તમા, કેવલિ પન્નરો ધબ્બો લોગુત્તમો. ૨