________________
તારી મંઝિલ દૂર છે કેટલી, તેનું ન મુજને ભાન છે; સંસાર સાગર પાર કરી દે, દિલમાં એ અરમાન છે.. ઓ પ્રભુ.૪
| (૬૬) હૈ યે પાવનભૂમિ હૈ યે પાવનભૂમિ, યહાં બાર બાર આના; શાંતિનાથ કે ચરણોમેં, આકરકે ઝુક જાના...હૈ યે...૧ તેરે મસ્તકે મુગટ હૈ, તેરે કાનોમેં કુંડલ હૈ; ' પિ તું તો કરૂણા સાગર હૈ, મુજપર કરૂણા કરના...હૈ યે...૨ તેરા તીરથ સુંદર હૈ, તું પ્રાણોસે પ્યારા હૈ; મેરી બિનતિ સુન લેના, બેડો પાર લગા દેના ...હૈ યે...૩ તું જીવન સ્વામી હૈ, તું અંતર્યામી હૈ; છે. મેરી નૈયા ડૂબ રહી, નૈયાકો તિરા લેના ...હૈ યે...૪ તેરી સાંવલી સુરત હૈ, મેરે મનકો લુભાતી હૈ, ચા , પ્રભુ મેરી ભકિતકા, સ્વીકાર તું કર લેના ...હૈ યે...૫
(૬૭) અમી ભરેલી નજરું અમી ભરેલી નજરું નાખો, મહાવીર શ્રી ભગવાન રે, દર્શન આપો દુઃખડા કાપો, મહાવીર શ્રી ભગવાન રે. અમી.૧ ચરણ કમલમાં શીશ નમાવું (૨), વંદન કંરૂ મહાવીર રે, દયા કરીને ભક્તિ દેજો (૨), મહાવીર શ્રી ભગવાન રે. અમી.૨| હું દુઃખીયારો તારે દ્વારે (૨), આવી ઊભો મહાવીર રે, આશિષ દેશો ઉરમાં લેજો (૨), મહાવીર શ્રી ભગવાન રે. અમી.૩.
૨૨૮