________________
ચંદ્ર પ્રભુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે; વેર ઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે...મૈત્રી. ૧
(૬૩) આંખડી ખોલો સંત મારી આંખડી ખોલો ને સંત મારી....
...આંખડી ખોલો ને સંત મારી આ રે કળિયુગમાં ના દેખું કિનારો, સિધ્ધોની નજરોમાં છું રે બિચારો; મોહમાં બન્યો હું વિકારી....(૨) આંખડીર ૧
બનો સોપાન મારા જીવનને ઘડવા, 1 વાગે | જાવું ક્યાં સંત મારે એકાંતે રડવા;
ક 1 આંગળી પકડીને ધર્મધારી.(૨) આંખડી) ૨. ઇ
મનનાં તરંગ મારી કાયા નચાવે, 2 |
આપ વિના રે સંત કોણ બચાવે બની આવ્યો છું ભિખારી.... (૨) આંખડી) ૩
આંખ છતાંય દિવ્ય દષ્ટિ ના મારી,
કૃપા કરીને તમે સંયમ ધારી, ડૂબતો રમણ લ્યો ઊગારી....(૨) આંખડી ખોલો૦ ૪
(૬૪) ભૂલો ભલે બીજું બધું ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.... ૧ - પથ્થર પૂજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું; એ પુનિત જનનાં કાળજા, પથ્થર બની છુંદશો નહિ.... ૨.
૨૨૬