SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પાળું મુજ ધર્મને, કરું સૌ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો. વિનંતિ૦ ૨ Jeep Chris fo 19 416 1 સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં, સુખને દુઃખના ભેદ ટાળો; પાંખમાં રાખીને દુઃખડાં કાપીને, જાણ અજાણનાં પાપ ટાળો. વિનંતિ 5 for Ticious five ન્હા સત્સંગમાં રાચું એ રંગમાં, અંગમાં ભક્તિના પૂર ભરજો; ઈચ્છું કલ્યાણ હું મિત્ર-દુશ્મન તણું, જગતનું નાથ કલ્યાણ કરજો. વિનંતી૦ ૪ MB IPH th Bp આંખ છે આંધળી તુજ શું ના ઢળી, I તે છતાં હે પ્રભુ ! લક્ષ લેજો; દોડતા આવીને પુનિત સંભાળીને, અંતમાં દર્શને આપ રહેજો. વિનંતિ પર 199 “ HARJI | bishs bis Lipis Eshb googeet | ૩ his Ber Beras? Tuto » He DIS (૬૨) મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું । મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; | શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી.૧/ This Yoje Jang ked ....... SHE I ગુણથી ભરેલાં ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; PIE એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે...મૈત્રી. ર દીન ક્રૂર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે; કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે...મૈત્રી. ૩ આંખ ન માને માર્ગ ભૂલેલા જીવન પથિક ને, માર્ગ ચીંધવા ઉભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું....મૈત્રી. ૪ ૨૨૫
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy