________________
જે જ્ઞૌન તને ગુરૂએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં, રગરગમાં એનો સ્રોત વહે, ને પ્રગટે તારા વર્તનમાં; હું તારા જ્ઞાનદીપકના તેજ થકી, આ દુનિયા ઝાકઝમાળ બને, જા સંયમપંથે... ૩
vis
વીતરાગતણાં વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા, કોઈ મારગ ઢૂંઢે અંધારે, તારા વેણ કરે ત્યાં અજવાળાં; વૈરાગ્યભરી મધુરી ભાષા, તારા સંયમનો શણગાર બને, જા સંયમપંથે.... ૪
(
જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી, જીતે સૌનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થવિહોણા કામ થકી; શાસનની જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને, જા સંયમપંથે.... ૫
101 2150
અણગારતણા જે આચારો, એનું પાલન તું દિનરાત કરે, લલચાવે લાખ પ્રલોભન પણ, તું ધર્મ તણો સંગાથ કરે; હું સંયમનું સાચું આરાધન, તારો તરવાનો આધાર બને,
FISK SPIP P
જા સંયમપંથે....
(૬૧) વિનંતી માહરી આજ પરભાતની SIN વિનંતી માહરી આજ પરભાતની, નાથ ! અંતર મહીં આપ ધરજો; આજની જિંદગી રાત સૂતાં લગી, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. વિનંતિ૦૧
Teng lasio Beige
sinfrie fefe E »{\d
। રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં,
જળ અને કમળની જેમ રાખો; I
HIGH C
૨૨૪
SIR IS INFO &