________________
ઉરનાં આસનિયે હું પ્રભુને પધરાવું, જીવન આખું એનાં ચરણે બિછાવું;ો હો....હો હવે થાશે (૨) આતમનો ઉધ્ધાર,
કે મળ્યાં મને પરમાત્મા. ૪ (૫૯) ગમે તે સ્વરૂપે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બીરાજો, એ છે કે પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન ભલે ના નિહાળું નજરથી તમોને, નાલાલ મળ્યા ગુણ તમારા, સફળ મારું જીવને. ગમે) ૧ - જન્મ અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ન ધર્મ કર્યો કે ન તમોને સંભાર્યા; હવે આ જીવનમાં કરૂં હું વિનંતિ, સ્વીકારો તમે તો તુટે મારાં બંધન. ગમે ૨ મને હોંશ એવી ઉજાળું જગતને, કિરણ મળે જો મારા મનના દીપકને; તેથી તેજ આપો જલાવું હું જ્યોતિ, અમરપંથે સહુને કરાવજે તું દર્શન...ગમે ૩ કરો
(૬૦) જા સયંમપંથે દીક્ષાર્થી | જા સંયમપંથે દીક્ષાર્થી ! તારો પંથ સદા ઉજમાળ બને;
જંજીર હતી જે કર્મોની, તે મુકિતની વરમાળ બને.જા સંયમપંથે. હોશે હોશે તું વેશ ધરે, તે વેશ બને પાવનકારી, ઉજજવળતા એની ખૂબ વધે, જેને ભાવથી વદે સંસારી; દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને,
જા સંયમપંથે.... ૨ |