SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ તારા કરેલા તને બહુ બહુ નડશે, ફર્યા કરમ તને ભોગવવા પડશે, . પાછળથી પસ્તાય... અંતસમયે તારો શ્વાસ રુંધાશે, જીવલડો આમ તેમ બહુ રે મૂંઝાશે; વીંછીની વેદના થાય.... સ્મશાન ભૂમિમાં તારા લાકડા ખડકાશે, ઉપર સૂવાડી તને આગ ચંપાશે; ભડભડ બળશે કાય... બારમે કે તેરમે તારા લાડવા જ થાશે, બે પાંચ વરસે બધું ભૂલાઈ જાશે; વાતો વિસરાઈ જાય... મહાવીર પ્રભુ કહે તમે ચેતીને ચાલજો, પ્રભુ ભક્તિમાં જીવન વીતાવજો; પાણી પહેલાં બાંધી લેજો પાળ.... IF HE I 라이 AHIYE રોજ૦૧ PI | **_ } રોજ૦ ૨ Justic રોજ૦ ૩ (eir) રોજ૦ ૪ રોજ૦ ૫ BH hmon (૫૬) મારી આ જીવન નૈયા. SUSA BlEING TR Jeff મારી આ જીવન નૈયા, મારી આ જીવન નૈયા, જોજે ના ડૂબે તૈયા, જોજે ના ડૂબે નૈયા, મારી આ જીવન નૈયા... નાવ ઝોલે ચડી, ઊંચે આંધી ચડી, મારે જાવું છે દૂર કાંઈ સૂઝે નહીં, નથી જડતી કડી, રાત કાળી નડી, ઘનઘોર ઘટા જાણે છાઈ રહી; દશા છે આવી મારી, એને તું લે ઉગારી. (૨) જોજે ના ડૂબે.... ૧ મેઘ ભીષણ ગરજે, વીજ કળકળ બોલે, મને એક કિનારો જોવા ના મળે, જાણે પાણી તળે, સામું કોઈ ના મળે, તને યાદ કરૂં છું હું પળે પળે; ૨૨૦
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy