________________
કોઈ માંગે કંચન કાયા, કોઈ માંગે આંખ, ચકા કોઈ માંગે ચરણની સેવા, દાદાને દરબાર
, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૦ ૫ પ્રકા | કોઢીયો માંગે કંચનકાયા, આંધળો માંગે આખી રાત હું માંગું ચરણની સેવા, દાદાને દરબાર ન રીત | હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૦ ૬ મી | હીર વિજય ગુરૂ હીરલો ને વીર - વિજય ગુણ ગાય, શત્રુંજયના દર્શન કરતાં આનંદ અપાર, હાં હાં આનંદ અપાર, . દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો. ૦૭
(૫૨) સારી દુનિયામાં થાજો લીલા લહેરી સારી દુનિયામાં થાજો લીલા લહેર, અવસર એવો આવ્યો અમારે ઘેર; પ્રભુ અમને મળી તમારી વ્હેર,
| અવસર એવો આવ્યો અમારે ઘેર. ૧ સારી દુનિયાના જીવો સૌ સુખી થાજો, સારી દુનિયાના પાપો નો નાશ થાજો; અમે ભાવના...(૨), ભાવીએ એણી પેર. ...અવસર. ૨ સારી દુનિયાના દુ:ખો સૌ દૂર થાજો,
ને સહુ જીવોને સદા સુખ શાંતિ હજો; ભૂલી જાઓ...(૨), જીવનમાં સહુ વેર. ...અવસર. ૩ સહ જીવો આતમના અર્થી થજો, સહુ જીવોનો મુકિતમાં વાસ હો; વરસે ઘરઘરમાં...(૨), સદાયે લીલા લહેર ...અવસર. ૪
૨૧૭