________________
આ સેવકને ચરણોમાં રાખી લેજો; આવી દેજો દર્શન દાન.
તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો, તમને મળવાને પ્રભુ હું તો તલસી રહ્યો;
મારી કોમળ કાયા કરમાય.
મારા ભવોભવના પાપો દૂર કરો, મારી અરજીપ્રભુજી હૈયે ધરો; મને રાખજો તુમ્હારી પાસ,
તમે રહેજો ભવોભવ સાથે.
SIGN ...પ્રભુ. ૩
...uy.r
પ્રભુ.
પ્રભુ. ૫
(૫૧) દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો
દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દ્યો, કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે પાલખી, કોઈ આવે પગપાળે, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર; દાદા આદીશ્વરજી ! દૂરથી આવ્યો દાદા દરિશન દીયો. ૧
શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે પાલખી,
હું આવું પગપાળે, દાદાને દરબાર;
હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૦ ૨
હું કોઈ મૂકે સોના - રૂપા, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૦ ૩
i
૨૧૬
શેઠ મૂકે સોના - રૂપા, રાજા મૂકે મહોર, હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૦ ૪
519992
Sus
除
h];
a