SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવાન આપણે જૈન ધર્મ પામ્યા; એના સિદ્ધાંતની નાવ કરી લઈએ...આવો રે. ૨ વીર પ્રભુ કહે છે કે અહિંસા અપનાવો; કારણ અહિંસામાં ઓતપ્રોત બની જઈએ...આવો રે. ૩ વીર પ્રભુ કહે કોઈને દુઃખ નવી દઈએ; | સુખ આપી દુઃખ હરનાર બની જઈએ..આવો રે.૪ વીર પ્રભુ કહે સહુથી સમભાવ રાખવો; - ઊંચુ શું ને નીચ બધું એક ગણી લઈએ..આવો રે.... || વીર પ્રભુ કહે સહુથી પ્રેમભાવ રાખવો; રીદ કિ પ્રેમ ભરી શાંત સરિતા બની જઈએ...આવો રે.૬| વીર પ્રભુ કહે કોઈથી ક્રોધ નવી કરીએ; ક રી | શીતળ ને શાંત ચંદન બની જઈએ...આવો રે. ૭ વીરનો ઉપદેશ જે તન મનથી પાળે; કાકા કહે કિશોર એના દાસ બની જઈએ...આવો રે. (૫૦) ભકિત કરતાં છૂટે મારા પ્રાણ ભકિત કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું; રહે હૃદય કમળમાં તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. તi તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાત દિવસ ગુણો તારા ગાયા કરું; અંત સમયે રહે તારું ધ્યાન. મારી આશ નિરાશ કરશો નહિ, મારા અવગુણ હૈયે ધરશો નહિ; શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન. મારા પાપ ને તાપ સમાવી દેજો, ૨૧૫
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy