________________
!
| (૪૬) કાગળ ભાવે લખીને હું મોકલું કાગળ ભાવે લખીને હું મોકલું; કોઈ જાયે જો શિવપુર માંય, દાદાજીને ભેટવા. ૧ પ્રભુ સાર નથી કંઈ સંસારમાં; હવે એક જ ઈચ્છા થાય, દાદાજી ને ભેટવા. ૨ નિત્ય ધ્યાન ધરું પ્રભુ તાહરૂં; મારે આવવું છે શિવપુર ખાસ, દાદાજીને ભેટવા. ૩ જિનજી દુ:ખ પામ્યો ગતિ ચારમાં; મારી એકજ અંતિમ આશ, દાદાજીને ભેટવા. ૪ પ્રભુ રાજલોક ચૌદ ને છોડીને; કિમ કરી આવું તારી પાસ, દાદાજીને ભેટવા. ૫ સાથે સથવારો જો મળી જાયતો; જૈન મંડળ જુવે છે વાટ, દાદાજીને ભેટવા. ૬
(૪૭) વીર ઝુલે ત્રિશલા ઝુલાવે પી વીર ઝુલ, ત્રિશલા ઝુલાવે, ઝુલાવે, ધીરે ધીરે મીઠાં મીઠાં ગીત સુણાવે, ઘડી રમે, ઘડી હસે કરે મનમાની કરી છે. જે કોઈ શિશુ બનીને ખેલે જગનો સ્વામી ! પ્યારભરી માતા પોઢાડે, પોઢાડે. ધીરે ધીરે....૧ ની તાક સોનાના ફુમતા, હીરાની લૂમખાં, પારણિયે બાંધ્યાં, મોતીના ઝૂમખાં, ઝળાહળાં તેજ કરે નીલમ પરવાળા; રૂપા કેરી ઘંટડીના થાય રણકારા,
કાલી હીરાણી દોરી બંધાવે, બંધાવે. ધીરે ધીર....૨
૨૧૩