SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ "ચંદનબાળાને બારણે આવ્યાં, અભિગ્રહ પૂરણ કાજ; હરખિત ચંદનબાળા નીરખી, પાછા વળ્યા ભગવાન. આવો આવો. 201 | રડતી ચંદનબાળા બોલે, ક્ષમા કરો ભગવાન; કૃપા કરો મુજ રંક જ ઉપરે, લ્યો બાકુળા આજ. આવો આવો. ૭ 3折 扮誌 P બારે વ્રતમાં એક નહિ વ્રત, છતાં થશે ભગવાન; શ્રેણિક ભક્તિ જાણી પ્રભુએ, કીધાં આપ સમાન. આવો આવો.૮ (૪૫) ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ! ઘણી ઘણી ખમ્મા મારા વીરજીને ખમ્મા; ત્રિશલા કુંખે વીરજી જનમીયા જી હો... ૧ 3.JPG 2. અમ્મા મા પહેલો રે પરચો ઈન્દ્ર મહારાજાને દીધો; અંગુઠાથી મેરૂ કંપાવીયા જી હો... ૨ JFSP 107318 દુજો રે પરચો દેવ મિથ્યાત્વીને દીધો; મુઠ્ઠી મારી માન હણાવીયા જી હો... ૩ ત્રીજો રે પરચો ચંદનબાળાને દીઘો; અડદના બાકુળા વહોરાવીયા જી હો... ૪ ચોથો રે પરચો ઈન્દ્રભૂતિજીને દીધો; આત્માનો ભેદ બતાવીયો જી હો... ૫ પાંચમો રે પરચો ચંડકોશિયાને દીધો; બુજ્સ બુજ્સ કહી ઉગારીયા જી હો... ૬ HIT++] yog s WOME F (0%) દીન કો whats READ Yes irvine એવો એક પરચો દાદા અમને રે દેજો; વિિ ભવજલ પાર ઉતારો જી હો... ૭ ૨૧૨
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy