________________
જબ તક સંસારમેં ભ્રમણ કરું,
તુજ ચરણો મેં જીવન કો ધરૂં; (૨) તુમ સ્વામી, મૈં સેવક તેરા,
વન
કો
ધરું ધ્યાન તુમ્હારે ચરણોમે મેં. (૨)
મૈં નિર્ભય હું તુજ ચરણો મે, આનંદ મંગલ હૈ જીવન મે; (૨)
રિદ્ધિ સિદ્ધિ ઓર સંપત્તિ,
A%9>
મિલ ગઈ હૈ પ્રભુ તુજ ચરણો મે. (૨) અબ. ૫
૫
મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉ ં મૈ; (૨)
ઈસ સેવક કી એક રગ રગ કા, હો તાર તુમ્હારે હાથો મેં. (૨)
અબ. ૪
jeg je
59 નિય
અબ. ૬
(૪૪) આવો આવો હે વીર સ્વામી
S
આવો આવો હે વીર સ્વામી ! મારા અંતરમાં; 1 મારાં અંતરમાં પધારો, મારા અંતરમાં. આવો આવો. ૧
19
૨૧૧
“માન મોહ માયા મમતાનો, મમ અંતરમાં વાસ;
જબ તુમ આવો ત્રિશલાનંદન, પ્રગટે જ્ઞાન પ્રકાશ. આવો આવો. ૨
I
આત્મ ચંદન પર કર્મ સર્પનું, નાથ અતિશય જોર;
I દૂર કરવાને તે દુષ્ટોને, આપ પધારો મોર. આવો આવો. ૩
હું માયા આ સંસાર તણી બહુ, વરતાવે છે કેર;
| શ્યામ જીવનમાં આપ પધારો, થાયે લીલા લહેર. આવો આવો. ૪
Pro
ભકત આપના શેઠ સુદર્શન, ચઢ્યા શૂળીએ સાચ;
| આપ કૃપાએ થયું સિંહાસન, બન્યા દેવના તાજ. આવો આવો. ૫.