________________
1 હે... દર્શન તારા પામતાં, આનંદ આનંદ આજ,
પ્રભુ તારે તે મંદિરે, આવીયા અમે તરવાને;
પ્રભુ તારો છે આધાર, પાર ઉતરવાને....પ્રભુ તારે. ૧
S
Felici
હે... દૂરદૂરથી અમે આવીયા, તને કહેવાને;
હવે મૂકશું ના તુજ સાથ, સાથે રહેવાને. ...પ્રભુ તારે. ૨
હા
પ્રભુ દરિશન દેજો પ્રેમથી, સુખ દેવાને; અમે આવ્યા તમારી પાસ, આશિષ લેવાને ....પ્રભુ તારે. ૩
પ્રભુ ભક્તિના ફૂલડા લાવીયા, તને ધરવાને; <& સ્વીકારોને મારા નાથ, પાવન કરવાને....પ્રભુ તારે. ૪
પ્રભુ શરણે આવેલા ભક્તોનાં દુઃખ હરવાને; હે... મુક્તિ કિરણ પ્રગટાવ, જગ ઉદ્ધારવાને. ...પ્રભુ તારે. ૫]
(૪૩) અબ સોપ દિયા ઈસ જીવનકો અબ સોપ દિયા ઈસ જીવનકો, ભગવાન તુમ્હારે ચરણોમે. (૨) મૈં હું શરણાગત પ્રભુ તેરા, રહો ધ્યાન તુમ્હારે ચરણોમેં. (૨) મેરા નિશ્ચય બસ એક વહી, મૈ તુમ ચરણોકા પૂજારી બનું; (૨) અર્પણ કર હું દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણો મે. (૨)
Jens Fis
5 th yo
DIFY THIS IS
જો જગમેં રહું તો ઐસે રહું, જ્યૂ લમે કમલકા ફૂલ રહે; (૨) 'CT હૈ મન વચ કાય હૃદય અર્પણ,વટી ભગવાન તુમ્હારે ચરણો મે. (૨)
૨૧૦
Kisha અબ. ૧
s
અબ. ૨ | 1 |
એ
VIG HIPS
* $p
& IP
અબ. ૩