________________
0 2
...મારે. ૨
તારા વિયોગે હું તો ઝૂરું દિન રાતડી, એવી એવી અંદરની, લખવી છે વાતડી, પ્રભુ તું પત્ર વાંચી, દયા બતાવ, સામે આવી ને ઓ, પાકુમાર તું, કાગળ વાંચી પૂર, દર્શનના કોડ તું, ઘણું થયું નાથ ! હવે તું ના સતાવ,
...મારે. ૩ |
-
(૪૧) આદેશ્વર અલબેલા ,
| (મેલી દીયોને ગીરધારી...) આદેશ્વર અલબેલા રે જોયા રે અમે આદેશ્વર અલબેલા. નાભી રાજાના તમે માનીતા બેટડા; હે....મરૂદેવીના લાલ પ્યારા રે.. ....જોયા રે. ૧ શેત્રુજ્યના શોભે ઊંચા તેડગરા ઈ વી હે.... વસમી વાટે રે વસનારા રે. ....જોયા રે. ૨ આદેશ્વર દાદા તમે, લાગો સોહામણાં; હે.... મુખડું જોયું ને મન મોહ્યા રે. ..જોયા રે. ૩ ચૈત્રી કાર્તિક પુનમ ની યાત્રા: હે.... મહિમા છે એના ન્યારા રે. ....જોયા રે. ૪ કળીયુગમાં દાદા તમે, કલ્પતરૂ જેવા; હે... સેવકોના રૂદિયે વસનારા રે. ...જોયા રે. ૫
ફી
(૪૨) દૂર દૂરથી અમે આવીયા
હે... દૂરદૂરથી અમે આવીયા, તુજ દર્શનને કાજ;