________________
રસનાથ. ૧
(૨૩) હું છું અનાથ હું છું અનાથ મારો ઝાલજો રે હાથ (૨)
વિનવું છું પ્રભુ પારસનાથ; હું છું પ્રવાસી નથી કોઈ નો સંગાથ (૨)
વિનવું છું. પ્રભુ પારસનાથ. ૧ સગાં સંબંધી સ્નેહીઓ સૌ, તો યે નિરાધાર; એકલવાયો છું અવનિમાં, તારો છે આધાર (૨) જાવું છે દૂર દૂર દેજો રે સાથ, ..પ્રભુ (૨) ...વિનવું.૨ ભડભડતી આગમાંથી નાગને ઉગાર્યો, નયનોથી વરસાવી નેહ, સંસાર તાપે હું યે બળું છું, ઉગારો લાવીને નેહ (૨) દીનબંધુ છો દીનોના નાથ, ...પ્રભુ (૨) ...વિનવું.૩. મુકિતનગરમાં જાવું છે મારે, વચમાં છે સાગર મોટો; | આગળ જાઉં ત્યાં પાછો પડું છું, મારગ મળ્યો ખોટો (૨) | તારજો ઓ પ્રભુ ત્રિભુવનના નાથ, ...પ્રભુ (૨) ...વિનવું.
(૨૪) અમે ભક્તિ કરીએ રે આદિનાથ દાદાની તીરથમાં એક તીરથ એવું, નામ છે પાલીતાણા, ભાવ ધરીને એ તીરથના, ગાઓ પ્રેમે ગાણા;] 5 કિ. ત્રણે લોકમાં એ તીરથના, ગાઓ પ્રેમે ગાણા, 150; ત્રણે લોકમાં તીરથ મોટું, મહિમા નો નહિ પાર, The 10, આદિનાથના દર્શન કરીને, સફળ કરો અવતાર. 3945 12 12 ભાવ ધરીને જે કોઈ આવે, દાદાને દરબાર હોઈ 15) ગાયે સેવક શર્મા આજે, થાયે બેડો પાર. JS
૨ ૧૯૬