________________
4 માણેક મહાવીર ભેટ્યાં, ભવદુઃખ જાય જો,os I પાયે પડતાં, પાપો થયા ચકચૂર જો.....ઓ મારા.
SHIPS TO FOUR
(વીરનું પારણીયું)
(૨૨) મહાવીર કુંવર નાનો રે મહાવીર કુંવર નાનો રે, ઝુલે છે સોનાને પારણે; ત્રિશલા નો જાયો રે, ઝુલે છે રૂપાને પારણે. ૧
સોના કેરૂં પારણું ને, હીરલાની દોર છે; એ ઝુલણીયે ઝુલનાર રે, ઝુલે છે. ...૨
458 INC
ત્રિશલા કહે છે વીરા, અહિંસા ધર્મ પાળજે; અહિંસાનો અવતાર રે, ઝુલે છે. ...૩
8)
ધર્મ શિક્ષક થઈને વીરા, કુખ ઉજાળજે; કે પ્રેમનો પુજારી રે, ઝુલે છે. ...૪
દુઃખિયા જીવોને, કર્મોથી ઉગારજે; કર્મોને ખપાવનાર રે, ઝુલે છે. ...૫
== પ્રાણીમાત્ર પર, દયા ભાવ રાખજે; દયાનો દાતાર રે, ઝુલે છે. ...૬
જૈન શાસનની વીરા, જ્યોતિ બની રહેજે; જ્યોતિ ઝલકાવનાર રે, ઝુલે છે. ...૭
લહેરથી પોઢે વીરા, ત્રિશલા ઝુલાવે; પારણીયે પોઢનાર રે, ઝુલે છે. ...૮
૧૯૫
અને લ
S