SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અમે ભકિત કરીયે રે, આદિનાથ દાદાની, જય જય આદિનાથ પ્યારા, જય જય આદિનાથ.(૨)..અમે.૧ GS 1 fકઈ છે સદા વર્તે જય જય કાર, પ્રભુના મંદિરમાં, વાગે વીણા ને સિતાર, ગીતો ગાયે મળી નરનાર; T મળે મુક્તિની પગથાર, આવો આવો ગીત ગાવો, ભક્તિ કેરી ધૂન મચાવો, મુકિત તણા દેનારે પ્રભુજી.(૨).. અમેરી કરે દેવો નમસ્કાર, પ્રભુના ચરણોમાં, હાડકા કરે ભકતો ભકિત અપાર, કરો વંદન વાર હજાર; અમે કરીએ નમસ્કાર, આવો આવો વંદન કરો, ભવ સાગરથી તરો, મુકિત તણાં દેનાર પ્રભુજી. (૨)અમે.૩ પ્રભુ સમતાના ભંડાર, સૌના તારણહાર, યુગલા ધર્મ નિવાર, પ્રભુ કરૂણાના કરનાર; એતો મુક્તિ તણા દેનાર, આવો આવો ભક્તિ કરો, | ભવ સાગરથી તરો, મુક્તિ તણાં દેનાર પ્રભુજી. (૨) ...અમે.૪. ( FF 2 ) !!! Je Jy (૨૫) તમે ગાઓ પ્રભુનાં ગીત માનવમાંથી દેવ બનાવે, એવી ભક્તિની શક્તિ; તમે ગાઓ પ્રભુનાં ગીત, તમે બાંધો પ્રભુથી પ્રીત. પાણી ! સુલતા ચદનબાળા મયણાં, ભકિતપંથે ચાલ્યા, મા ! જિનવર કેરી ભકિત કરીને, ભવના ફેરા ટાળ્યા; Sા પિતા ભકિત પ્રતાપે રાવણ રાજા, તીર્થંકર પંદ પામ્યા, PI) | જૈન શાસનમાં એવી ઘણીયે, થઈ ગઈ મહાન હસ્તિ...તમે.૧/ આ દુનિયા એક પંખી મેળો, કાયમ ક્યાં રહેવાનું, વાડ 15 | ધન વૈભવને સગા સંબંધી, મૂકી ચાલ્યા જવાનું, વા | ૧'-૭
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy