________________
LLCLL L
1વલી વલી કરું પ્રણામ રે, શરણે તુમ તણે, પરમેશ્વરે સન્મુખ જુઓ એ. ૫૫ ભવ ભવ તુમ પાય સેવરે, સેવકને દેજો, હું માંગું છું એટલે એ. ૫૬ શ્રી કીર્તિવિજ્ય ઉવજઝાય રે, સેવક એણિ પેરે, ‘વિનય’ વિનય કરી વિનવે એ.પણ | Siાણ રિટ અર ડિગઝJ EFF file , 53s 11 of 52 ( ભાવનામાં ઉપયોગી ભાવવાહી સ્તવનો )
(૧) સુણો શાંતિ નિણંદ સોભાગી 1 સુણો શાંતિ નિણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; | તુમે નીરાગી ભગવંત, જોતાં કિમ મલશે તંત. સુણો૦ ૧ | હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો, આપ, | હું તો અજ્ઞાને આવરીયો, તું તો કેવલ કમલા વરિયો. સુણો૦ ૨ |
હું તો વિષયારસનો આશી, તે તો વિષયા કીધી નિરાશી;
હું તો કર્મને ભારે ભાર્યો, તે તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો૦ ૩ ! | હું તો મોહ તણે વશ પડિયો, તે તો સઘળા મોહને હણીયો; I | હું તો ભવ સમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરે પહોંચ્યો. સુણો૦૪
મારે જન્મ મરણનો જોરો, તે તો તોડ્યો તેહનો દોરો; ! | મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો૦ ૫ | મને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી; | હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો૦ ૬ 1
મારે છો તું હિ પ્રભુ એક, ત્યારે મુજ સરિખા અનેક ; હું તો મનથી ન મૂકું માન, તું તો માન રહિત ભગવાન. સુણો૦૭
મારું કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે રાય; - એક કરો મુજ મહેરબાની, મ્હારો મુજરો લેજો માની. સુણો૦ ૮i
૧૮૧