SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો૦ ૯ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ‘ઉદયરત્ન’ની વાણી. સુણો૦૧૦ ______ નાસાનાં 110216 #&A!? (૨) ૠષભ જિનરાજ મુજ ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો, 18 ve ગુણ નીલો જેણે તું નયન દીઠો; xbZZ H]>g દુઃખ ટળ્યાં સુખ મલ્યાં સ્વામી તુજ નિરખતાં, સુકૃત સંચય હવો પાપ નીઠો. કલ્પશાખી ફલ્યો કામઘટ મુજ મલ્યો, આંગણે અમિયનો મેહ વૂટો; બ્રાઇટ મુજ મહિરાણ મહીભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. * jy b ૧૮૨ ઋષભ૦ ૧ 1911 116 વિશ્વનું ઋષભ૦ ૨ મોટ કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે ? િ કવણ કુંજર તજી કરહ લેવે ? P> કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે ? આ છે પૂર્ણ તુજ તજી અવર સુર કોણ સેવે ? ઋષભ૦૩ એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા(દ) તુજ વિના દેવ દૂજો ન ઈહું; તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીજું. કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, દિર છે. માહરે દેવ તું એક પ્યારો; 1] # ઋષભ૦ ૪ એ I
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy