SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તમે જિમ જાણો તિમ કરોજી રે, હું નહિ જાણું રે કાંઈ; દ્રવ્યભાવ સવિ રોગના જી રે, જાણો સર્વ ઉપાય. કૃપા....૨૯ હું એક જાણું તાહરું જી રે, નામ માત્ર નિરધાર; આલમ્બન મેં તે કર્યું જી રે, તેહથી લહું ભવપાર. કૃપા.....૩૦ માત સત્યકી નંદનો જી રે, રૂક્ષ્મણી રાણીનો કંત; | તાત શ્રેયાંસ નરેસરું જી રે, વિચરંતા ભગવંત. કૃપા......૩૧ ચિત્તમાં હે અવધારશો જી રે, તોયે કે 'તીક વાત; ! લહી સહાય તુમ્હારડી જી રે, પ્રગટે ગુણ અવદાત, કૃપા...૩૨ પરમ પુરુષ ? પરમેશ્વરુ જી રે, પ્રાણાધાર પવિત્ર; I પુરૂષોત્તમ! હિતકારકોજી રે, ત્રિભુવન-જનના મિત્ર કૃપા.૩૩ ‘જ્ઞાનવિમલ” ગુણથી લહોજી રે, મારા મનની રે હંસ; | પૂરી શિશુ સુખિયો કરોજી રે, મુજ માનસ-સરહંસ. કૃપા...૩૪ આ સ્તવન ૬ - ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરીગિણી ગામ; . ધન્ય તિહાંના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ.... સીમંધર સ્વામી કૈયેરે, હું મહાવિદેહ આવીશ...? | જયવંતા જિનવર !કૈયે, હું તમને વાંદીશ.....? ચાંદલિયા ! સંદેશડોજી, કહેજો સીમંધરસ્વામી; ભરતક્ષેત્રના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ ....સીમંધર | સમવસરણ દેવે રચ્યતિહાં, ચોસઠ ઈંદ્ર નરેશ; સોનાતણે સિંહાસને બેઠા, ચામર છત્ર ધરેશ ....સીમંધર ઈંદ્રાણી કાઢે વહેલીજી, મોતીના ચોક પૂરેશ; NE લળી લળી લીયે લૂંછણાજી, જિનવર દીયે ઉપદેશ...સીમંધર | ૧૭૭
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy